ઉનાળા વેકેશનનો આનંદ માણ્યા બાદ ૧૧ જૂન, ૨૦૧૮ને સોમવારથી જયારે નવું સત્ર પ્રારંભ થાય છે ત્યારે શાળા ખૂલતાની સાથે જ નાના નાના ભૂલકાંઓને પ્રવેશ આપવાનો ઉત્સવ એટલે કે પ્રવેશોત્સવની ઉજવણી કરવાની હોય છે. આ દિવસે પ્રવેશોત્સવની સાથે સાથે છેલ્લા વર્ષથી બાળમેળો અને ઇકો કલબની પણ ઉજવણી કરવાની હોય છે. બાળમેળો એ ધોરણ - ૧ થી ૫ માટે અને જીવન કૌશલ્ય મેળો એ ધોરણ - ૬ થી ૮ માટે ઉજવવાનો હોય છે. ઇકો કલબ અંતર્ગત વૃક્ષારોપણ કરવાનું હોય છે. આ સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત મારી શાળાની પ્રોફાઈલ, પ્રવેશોત્સવ ફાઈલ,બાળમેલાની ફાઈલ આવું બીજું ઘણું બધું મટીરીયલ મૂકું છું. જે તમને આ કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ ઉપયોગી બનશે. આ વિભાગમાં હજુ નવું મટીરીયલ મુકાશે. જેથી નિયમિત મારા બ્લોગની મુલાકાત લેતા રહો. મારી બનાવેલ ફાઈલ :- કોઈપણ જાતનાં logo વગર watermark વગરની ફાઈલ લેટેસ્ટ GR અનુસાર વર્ડ અને pdf બંને formatમાં :- પ્રવેશોત્સવ ૨૦૧૮ PDF 👈👈 new પ્રવેશોત્સવ ૨૦૧૮ વર્ડ ફાઈલ 👈👈 new આમંત્રણ પત્રિકા PDF ફાઈલ 👈👈 new આમંત્રણ પત્રિકા WORD ફાઈલ 👈👈 new મનુષ્ય તું બડા ...