How to Register in SAMARTH ? Follow below steps for register in SAMARTH. (Please Note :- Registration will starts from 20/05/2018 for first phase) Step 1 :લોગીન કરો IIM વેબસાઈટ :- www.inshodh.org Step 2 : તમને SAMARTH registration લિંક હોમ પેઈજ પર મળશે.તેના પર ક્લિક કરો. Step 3 : તમારો મોબાઈલ નંબર ,ટીચર કોડ અને પાસવર્ડ રજીસ્ટર કરો.જે તમને IIM દ્વારા ઈમેઈલ અથવા SMS થી મળ્યો છે. Step 4 : તમારો જૂનો પાસવર્ડ નાખી નવો પાસવર્ડ બનાવો અને એ યાદ રાખશો. Step 5 : તમારી પ્રોફાઈલ અપડેટ કરો અને જરૂરી માહિતીઅને પ્રશ્નોના જવાબ આપો. Step 6 : તમને ગુજરાતીમાં માહિતી મળશે તેને અનુસરો. Step 7 : તમે પહેલું મોડ્યુલ જોઇ શકશો. તેના પર ક્લિક કરો અને તે વિશે શીખો.અંતે ટેસ્ટ આપી મોડ્યુલ પૂર્ણ કરો. એક મોડ્યુલ પૂર્ણ કર્યા બાદ જ બીજું મોડ્યુલ ખૂલશે.. Step 8 : બધાં મોડ્યુલ પૂર્ણ કરો અને સબમિટ IIM ને કરો.જેની ડીટેલ્સ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. * ફેસબુક પેઈજ IIM : Click on Below link :- IIM FACEBOOK PAGE ...